ટીવી અભિનેત્રી હિના ખાન પોતાના લુક્સને કારણે ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે
અભિનેત્રીનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ જાય છે
વેસ્ટર્ન લુકની સાથે તમે હિનાના આ સ્ટોન સ્ટડ ઇયરિંગને ટ્રાય કરી શકો છો
હિનાના આ રેડ સ્ટોન ડેંગલ ઇયરિંગ તમે કોઇ પણ ડ્રેસની સાથે કંટ્રાસ્ટ કલર સાથે મેચ કરી શકો છો
વેસ્ટર્ન અને ઈન્ડિયન બંને લુક પર તમે અભિનેત્રીના આ ટોપ્સ ઇયરિંગ પહેરી શકો છો
ગાઉનની સાથે તમે અભિનેત્રીના આ લાંગ સ્ટોન ઇયરિંગને જરૂર ટ્રાય કરો