દેશ-વિદેશમાં લોકપ્રિય TV શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અનેક વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરે છે
તારક મહેતાની અંજલિ ભાભી અર્થાત સુનૈના ફૌજદાર પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં રહે છે
સુનૈના ફોજદારના સાડી લુક્સ પણ લાજવાબ છે. આપ પણ એક્ટ્રેસની સ્ટાઈલથી ઈન્સ્પિરેશન લઈ શકો છો
સુનૈનાની આ શિમરી સાડી ફેન્સને ખૂબ જ પસંદ પડી રહી છે. ગોલ્ડન શિમરી સાડીમાં એક્ટ્રેસ ગોર્જિયસ લાગી રહી છે
જો આપ પણ ઈન્ડિયન સાડી લુકમાં વેસ્ટર્ન ટચ આપવા માંગો છો, તો સુનૈનાના આ ઈન્ડો-વેસ્ટર્ન સાડી લુકથી ઈન્સ્પિરેશન લઈ શકો છો
રેડ સાડીમાં સુનૈના ફૌજદાર ખૂબ જ હૉટ લાગી રહી છે. એક્ટ્રેસે આ સાડી સાથે ડીપનેક બ્લાઉઝ કેરી કર્યો છે
જો આપ કૉકટેલ પાર્ટીમાં જવાનો પ્લાન કરી રહ્યાં હોય, તો એક્ટ્રેસના આ શિમરી લુક્સને જરૂર ટ્રાય કરવો જોઈએ
ઑફ વ્હાઈટ ફેધર સાડીમાં સુનૈના ખૂબ જ સુંદર લાગી રહી છે. આ લુક સાથે એક્ટ્રેસે લાઈટ મેકઅપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે