બોલિવૂડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી હંમેશા તેની સ્ટાઇલને લીધે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસનો આ લૂક એટ્રેક્ટિવ અને સ્ટાઇલિશ છે.
એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી હંમેશા અલગ-અલગ હેર સ્ટાઇલ કેરી કરે છે. જો તમે પણ લૂકને એટ્રેક્ટિવ બનાવવા માગો છો તો આ હેર સ્ટાઇલને ફોલો કરો.
અદિતી હંમેશા ટ્રેન્ડી લૂકને ફોલો કરે છે. એક્ટ્રેસની જેમ ટ્રેન્ડમાં રહેવા માટે તમે આ ટ્રેન્ડી હેર લૂક્સને કેરી કરી શકો છો.
તમે ટ્રેડિશનલ લૂકને એટ્રેક્ટિવ બનાવવા માટે એક્ટ્રેસના વચ્ચે માંગ રાખી અને પાછળના વાળને બાંધીને ચોટી લઈ શકો છો.
મેસ્સી હેયર્સ સાથે એક્ટ્રેસની આ હેર સ્ટાઇલને કેરી કરી શકો છો. આ લૂક બીચ અથવા ટ્રાવેલિંગ માટે પરફેક્ટ છે.
આ હેર સ્ટાઇલમાં એક્ટ્રેસે પાછળ અંબોડો લીધો છે અને આગળથી સેટિન રિબિનથી હેર બેન્ડ કર્યા છે. અદિતીનો આ લૂક ખૂબ જ ટ્રેન્ડી છે.
જો તમે ફંકી લૂક ટ્રાય કરવા માગો છો તો અદિતીની જેમ વચ્ચેથી માંગમાંથી આ રીતે બે લટ રાખી પોણી લઈ શકો છો.
ટ્રેડિશનલ લૂકની સાથે અદિતી રાવ હૈદરીએ અંબોડો લઈને વાળમાં ગજરો લગાવ્યો છે. એક્ટ્રેસનો આ લૂક ખૂબ જ શાનદાર છે.