જાણો કેટલી ભણેલી છે સાઉથની આ ટોપ એક્ટ્રેસ


By Kishan Prajapati21, Mar 2023 09:27 PMgujaratijagran.com

સાઉથ એક્ટ્રેસ

સાઉથ ઇન્ડસ્ટ્રીની ઘણી એવી એક્ટ્રેસ છે. જે આખી દુનિયામાં ફેમસ છે. ત્યારે અમે તમને આ એક્ટ્રેસ કેટલી ભણેલી છે તે અંગે જણાવીએ.

સમંથા પ્રભુ

એક્ટ્રેસ સમંથા પ્રભુને દરેક લોકો ઓળખે છે. એક્ટ્રેસે ચેન્નઈની એસએમસી કોલેજમાંથી બી કોમ કર્યું છે.

સાઇ પલ્લવી

સાઇ પલ્લવી બ્યૂટી વીથ બ્રેઇન છે. સાઇ પલ્લવીએ એમબીબીએસ કર્યું છે.

પૂજા હેગડે

પૂજા હેગડેને પણ દરેક લોકો ઓળખે છે. એક્ટ્રેસ મુંબઈની મીઠીબાઇ કોલેજથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

રશ્મિકા મદાના

રશ્મિકા મંદાના સાઉથની સાથે હિન્દી ફિલ્મોની જાણિતી એક્ટ્રેસ છે. એક્ટ્રેસ એમએસ રમૈયા કોલેજથી સાઇકોલોજી અને જર્નાલિઝમની સ્ટડી કરી છે.

અનુષ્કા શેટ્ટી

ફિલ્મ બાહુબલીની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીએ બેંગલુરુની માઉન્ટ કાર્મેલ કોલેજથી બીસીએ કર્યું છે.

તૃષા કૃષ્ણન

એક્ટ્રેસ તૃષા કૃષ્ણને ઘણી હિટ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટ્રેસે બીબીએ કર્યું છે.

નયનતારા

સાઉથની ફેમસ એક્ટ્રેસ નયનતારાએ માતુર્મા કોલેજમાંથી બીએ કર્યું છે.

બોલીવુડ એક્ટર્સથી પણ સ્માર્ટ છે આ યૂટ્યૂબર્સ