હિના ખાન ટીવીની દુનિયાનું જાણીતું નામ છે. અભિનેત્રીએ નાના પડદાથી મોટા પડદા સુધીનું સફર પાર કર્યું છે
હિના ટૂંક સમયમાં એક પંજાબી ફિલ્મથી પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે
હિનાના આ ઓરેન્જ કલરના જંપસૂટ પૌની હેર સ્ટાઈલ અને મિનિમલ મેકઅપમાં સ્માર્ટ લાગી રહી છે
સ્લિવર સેક્વિન ડ્રેસ ડાર્ક મેકઅપની સાથે રેડ લિપસ્ટિકનો મેચ ઘણો ગ્લેમરસ લુક આપી રહ્યો છે
હિનાનો આ હાઈ સ્લિટ બોડીકોન ગાઉન ગ્લોસી મેકઅપ લુક પાર્ટી લુક માટે શાનદાર છે