બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી કિયારા અડવાણી ફેશન આઇકોન માનવામાં આવે છે
કિયારાનું નામ એ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે, જે મોર્ડનની સાથે ઈન્ડિયન આઉટફિટમાં શાનદાર દેખાય છે
ગોલ્ડન કલરની આ સાડીમાં કિયારા અડવાણી ગ્લેમરસ જોવા મળી રહી છે
કિયારાના સૂટ કલેક્શન પરથી આઈડિયા લઈ શકાય છે. અભિનેત્રીનો આ સૂટ ગ્લેમરલ લુક આપશે
આ પિંક કલરના શરારામાં કિયારા ઘણી ખૂબસૂરત લાગી રહી છે
બધા કરતા અલગ દેખાવા માટે કિયારાનો આ શિમરી લુક ટ્રાય કરી શકાય છે