રકુલ પ્રીતની સ્ટ્રેપી બ્લાઉઝ ડિઝાઈન ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પ્રકારના બ્લાઉઝને તમે સાડી અથવા લહેંગા સાથે પેયર કરી શકો છો.
રકુલે પિન્ક કલરની સાડીની સાથે ડીપનેક બ્લાઉઝ કેરી કર્યો છે. આ પ્રકારના બ્લાઉઝ ડિઝાઈન ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે.
રકુલ પ્રીતે લહેંગાની સાથે સ્ટ્રેપલેસ બ્લાઉઝ કેરી કર્યો છે. આ લુકમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. આ પ્રકારની બ્લાઉઝ ડિઝાઈન તમે પણ ટ્રાય કરી શકો છો.
એક્ટ્રેસે મિરર વર્ક લહેંગા સાથે બ્લાઉઝ કેરી કર્યો છે. આ પ્રકારના બ્લાઉઝ ડિઝાઈન તમારે એક વખત જરૂર ટ્રાય કરવા જોઈએ.
રકુલ પ્રીતે વ્હાઈટ કલરની સાડીની સાથે સ્લીવલેસ બ્લાઉઝ કેરી કર્યો છે. આ પ્રકારની બ્લાઉઝ ડિઝાઈન ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. આ ડિઝાઈનને તમે સાડી અથવા લહેંગા સાથે પેયર કરી શકો છો.
વીનેક બ્લાઉઝ ડિઝાઈન દરેક આઉટફિટ પર પેયર કરી શકાય છે. તમે પણ આ પ્રકારના બ્લાઉઝ ડિઝાઈન એક વખત જરૂર ટ્રાય કરી શકો છો.
યુનિક અને ટ્રેન્ડી લુક માટે રકુલ પ્રીતનો આ ડિઝાઈનર બ્લાઉઝ ખૂબ જ સુંદર છે. લહેંગા સાથે આ પ્રકારના ડિઝાઈનર બ્લાઉઝ તમારા લુકમાં ચાર ચાંદ લગાવી દેશે.