મૌની રોયના પાર્ટી પરફેક્ટ ડ્રેસિસ


By Thakur Dharmendrasinh Dilipsinh12, Aug 2023 01:02 PMgujaratijagran.com

મૌની રોય

ફેમસ અભિનેત્રી મૌની રોયએ નાના પડદાથી લઈને મોટા પડદા સુધી કામ કર્યું છે. અભિનેત્રી પોતાના સ્ટાઈલ અને અભિનયના કારણે જાણીતી છે

નાગિન

કલર્સ ટીવીના શો નાગિનથી મૌની રોયને ઘણી પોપ્યુલારિટી મળી છે

બોલિવૂડ ડેબ્યૂ

મૌની રોયએ મોટા પડદા પર ફિલ્મ બ્રહ્માસ્ત્રથી એન્ટ્રી કરી છે

પાર્ટી પરફેક્ટ

મૌની રોયના પાર્ટી લુક્સ શાનદાર હોય છે, તેના લુક્સથી ઇન્સ્પિરેશન લઈ શકાય છે

આકર્ષક રેડ

રેડ કલરના આ ડ્રેસમાં મૌની રોય હુસ્નની મલ્લિકા લાગી રહી છે

શિમરી લુક

પાર્ટી લુક માટે શિમરી લુક સૌથી પરફેક્ટ છે. ગોલ્ડન શિમરી ડ્રેસમાં મૌની રોયનો આ લુક શાનદાર છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Sara Ali Khan Birthday: સારા અલી ખાનની ફેશન સેન્સ છે શાનદાર