Sara Ali Khan Birthday: સારા અલી ખાનની ફેશન સેન્સ છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh12, Aug 2023 12:55 PMgujaratijagran.com

સારા અલી ખાન

અભિનેત્રી સારા અલી ખાન પોતાની દમદાર ફિલ્મો અને સ્ટાઈલ માટે જાણીતી છે

પીચ નેટ લહેંગા

આ આકર્ષક અંદાજમાં સારા કહેર વર્તાવી રહી છે. અભિનેત્રીનો આ લુક શાનદાર છે

પિંક જેકેટ વિદ પેન્ટ્સ

આ સ્ટાઇલિશ લુકમાં અભિનેત્રી કમાલ લાગી રહી છે

સ્ટોનવર્ક આઉટફિટ

ફેશન ડીવા સારાનો આ સ્ટોનવર્ક આઉટફિટ પાર્ટી માટે કમાલનો છે

ઓફ વ્હાઇટ લહેંગા

આ ઓફ વ્હાઈટ લહેંગામાં સારા પ્રિન્સેસ લાગી રહી છે

પિંક લહેંગા

પિંક કલરના આ લહેંગામાં સારા ઘણી જ ક્યૂટ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

'નાગિન' ફેમ સુરભિ જ્યોતિના બેસ્ટ સાડી લુક્સથી લો ઈન્સ્પિરેશન