હિના ખાન ટીવીની ફેમસ અભિનેત્રી છે
આજે અભિનેત્રી પડદાથી દૂર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે
આ પર્પલ કલરના ઓફ શોલ્ડર સેક્વિન ડ્રેસમાં અભિનેત્રી સિઝલિંગ અંદાજમાં જોવા મળી રહી છે
આ ઓરેન્જ કલરના પફ સ્લીવ્સ ડ્રેસમાં હિના ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
હિના ખાનનો બોડીકોન બ્લેક અને ડ્રેસની સાથે બ્લેઝર લુક ઘણો સ્ટાઈલિશ લુક આપી રહી છે
અભિનેત્રીનો બોડીકોન ડીપનેક ડ્રેસ લુક પાર્ટી પરફેક્ટ છે