Mouni Royના શાનદાર ડીપનેક સેસી ડ્રેસિસ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh24, Dec 2023 04:24 PMgujaratijagran.com

મૌની રોય

મૌની રોય ટીવી અને ફિલ્મોની ફેમસ પોપ્યુલર અભિનેત્રી છે

ફિટનેસ ફ્રીક એક્ટ્રેસ

અભિનેત્રી 38 વર્ષની વયે પણ ઘણી ફિટ જોવા મળે છે

આકર્ષક

અભિનેત્રી હંમેશા સોશિયલ મીડિયા પર આકર્ષક તસવીરો શેર કરતી રહે છે

ખૂબસૂરત

આ તસવીરમાં અભિનેત્રી હાલ્ટર નેક સેક્વિન ડીપનેક ગાઉનમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

સિઝલિંગ અંદાજ

આ નિયોન કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં અભિનેત્રીનો સિઝલિંગ અંદાજ ફેન્સના દિલોને ઘાયલ કરી રહ્યો છે

ટ્યૂબ ગાઉન

મૌની આ ગ્લિટરી ટ્યૂબ ગાઉનમાં કહેર વર્તાવી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Animal અભિનેત્રી રશ્મિકા મંદાનાના સિંપલ સાડી લુક્સ