Animal અભિનેત્રી રશ્મિકા મંદાનાના સિંપલ સાડી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh23, Dec 2023 04:38 PMgujaratijagran.com

એનિમલની ગીતાંજલિ

હાલમાં રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ગીતાંજલિનો રોલ પ્લે કર્યો છે

સોશિયલ મીડિયા સેન્સેશન

સાઉથ ક્વીન રશ્મિકા પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે

આકર્ષક ઈન બ્લેક

રશ્મિકા આ તસવીરમાં પ્લેન બ્લેક સાડી ડીપનેક બ્લાઉઝમાં કિલર અંદાજમાં જોઈ શકાય છે

ગોર્જિયસ પિંક સાડી

આ ઓનિયન પિંક કલરની સિંપલ એમ્બ્રોયડરી સાડીમાં અભિનેત્રી ગોર્જિયસ લાગી રહી છે

કોટન ચેક પ્રિન્ટ સાડી

સિંપલ સાડીમાં સ્ટાઈલિશ લુક મેળવવા માટે અભિનેત્રીની જેમ આ સાડી કેરી કરી શકાય છે

પ્લેન વિદ મલ્ટીબોર્ડર સાડી

અભિનેત્રીનો બ્રાઉન પ્લેન સાડી સાથે મલ્ટી બોર્ડર લુક ઘણો સ્માર્ટ લાગી રહ્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Tridha Choudhuryના આકર્ષક લુક્સ