Tridha Choudhuryના આકર્ષક લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh23, Dec 2023 04:32 PMgujaratijagran.com

આશ્રમની બબીતા

એમએક્સ પ્લેયરની શાનદાર અને મોસ્ટ પોપ્યુલર વેબ સિરીઝ આશ્રમમાં બબીતાનો રોલ પ્લે કરનાર ત્રિધા ચૌધરીએ એક અલગ ઓળખાણ બનાવી છે

ઈન્ડિયન લુક

વેસ્ટર્ન હોય કે પછી ઈન્ડિયન ત્રિધા ચૌધરી દરેક આઉટફિટમાં શાનદાર દેખાય છે

બીચ બેબી

ત્રિધા ચૌધરીને બીચ પર સમય પસાર કરવો ગમે છે. અભિનેત્રીનો આ બેબી બીચ લુક શાનદાર છે

પાર્ટી પરફેક્ટ લુક્સ

પાર્ટી પર્સન અભિનેત્રીનો આ લુક કેરી કરી શકે છે. ત્રિધા ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

મોનોકોની લુક

બ્લૂ કલરની મોનોકોનીમાં ત્રિધા ચૌધરી ઘણી આકર્ષક લાગી રહી છે

ફેશનિસ્ટા છે ત્રિધા

ફેશન સેન્સ મામલે ત્રિધા ચૌધરી દરેકને ટક્કર આપે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Janhvi Kapoorના સાડી બ્લાઉઝ ડિઝાઈનથી યંગ ગર્લ્સ મેળવી શકે છે આઈડિયા