Janhvi Kapoorના સાડી બ્લાઉઝ ડિઝાઈનથી યંગ ગર્લ્સ મેળવી શકે છે આઈડિયા


By Thakur Dharmendrasinh Dilipsinh21, Dec 2023 02:47 PMgujaratijagran.com

જાહ્નવી કપૂર

બોલિવૂડની ફેમસ અભિનેત્રી જાહ્નવી કપૂરના લુક્સ ઘણા આકર્ષક હોય છે

બ્લેક સાડી લુક

હાલમાં જ જાહ્નવી કપૂરે બ્લેક સાડીમાં તસવીરો શેર કરી હતી

ટિશ્યૂ સાડી ડિઝાઈન

હાલ ટિશ્યૂ સાડી ઘણી ટ્રેન્ડમાં ચાલી રહી છે. જો તમે પણ ટ્રેન્ડ ફોલો કરો છો તો આ પ્રકારની સાડી કેરી કરો

પર્પલ સાડી

પર્પલ કલરની સાડીમાં જાહ્નવી કપૂર ઘણી આકર્ષક લાગી રહી છે

શાનદાર બ્લાઉઝ ડિઝાઈન

સાડી સિવાય જાહ્નવી કપૂર પાસે બ્લાઉઝનું પણ શાનદાર કલેક્શન છે

તમે પણ લો આઈડિયા

જાહ્નવી કપૂરના સાડી લુક્સ પરથી યંગ ગર્લ્સ આઈડિયા લઈ શકે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Tamannaah Bhatia Birthday 2023: અભિનેત્રી દરેક લુકમાં દેખાય છે ઘણી ખૂબસૂરત