Tamannaah Bhatia Birthday 2023: અભિનેત્રી દરેક લુકમાં દેખાય છે ઘણી ખૂબસૂરત


By Thakur Dharmendrasinh Dilipsinh21, Dec 2023 02:45 PMgujaratijagran.com

તમન્ના ભાટિયા

સાઉથથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શાનદાર કામ કરનારી અભિનેત્રી તમન્ના ભાટિયા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે

પર્પલ કલર લહેંગા

આ ગોટા-પટ્ટી વર્ક વાળા પર્પલ કલરના લહેંગામાં અભિનેત્રી કહેર વર્તાવી રહી છે

બ્લેક સાડી

અભિનેત્રી આ બ્લેક કલરની હેવી વર્ક સાડીમાં કમાલ લાગી રહી છે

વેસ્ટર્ન લુક

આ લાઈમ ગ્રીન કલરના વેસ્ટર્ન ડ્રેસમાં તમન્ના ઘણી સ્ટાઈલિશ લાગી રહી છે

ડિઝાઈનર લહેંગા

અભિનેત્રીએ મોતી વર્ક વાળા ડિઝાઈનર લહેંગાની સાથે ફુલ સ્લીવ્સ બ્લાઉઝ કેરી કરેલ છે

શિમરી લોંગ ડ્રેસ

આ બ્લેક એન્ડ સ્લિવર કલરના લોંગ બોડીકોન શિમરી ડ્રેસમાં અભિનેત્રી સિઝલિંગ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Rashmika Mandanna સાડી સાથે પેયર કરવા માટે ટ્રેન્ડી નેકપીસ