સાઉથ સિનેમા અને હિંદી સિનેમામાં કામ કરી ચૂકેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાને લોકો નેશનલ ક્રશ તરીકે પણ ઓળખે છે
1 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ એનિમલમાં રશ્મિકા મંદાનાએ શાનદાર કામ કર્યું છે
વેસ્ટર્ન હોય કે પછી ઈન્ડિયન રશ્મિકા મંદાનાનો દરેક લુક શાનદાર હોય છે
હાલ ચોકર સ્ટાઈલ નેકપીસ ઘણી ટ્રેન્ડમાં છે, ચોકરને ઈન્ડિયન અને વેસ્ટર્ન બંને આઉટફિટ સાથે પેયર કરી શકાય છે
રશ્મિકા મંદાના આ 3 લેયર ચોકરમાં ઘણી સ્ટાઈલિશ લાગી રહી છે
જો તમે ટ્રેન્ડ ફોલો કરો છો તો આ પ્રકારની ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી પેયર કરી શકો છો