Animal ફેમ Tripti Dimriના આકર્ષક લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh20, Dec 2023 05:14 PMgujaratijagran.com

તૃપ્તિ ડિમરી

હાલમાં રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં જોયાના રોલમાં જોવા મળેલી તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયા પર છવાયેલી છે

ખૂબસૂરતી

એનિમલથી પહેલા 'કલા' અને 'બુલબુલ' જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકેલી તૃપ્તિની ખૂબસૂરતીની ફેન્સ દિવાના છે

આકર્ષક

હાલમાં જ તૃપ્તિએ રેડ કલરના બોડીકોન ગાઉનમાં ઘણી આકર્ષક જોવા મળી હતી

સેક્વિન સ્લિટ ગાઉન

આ ગોલ્ડન કલરના સેક્વિન સ્લિટ ગાઉનમાં અભિનેત્રી આકર્ષક લાગી રહી છે

કિલર ઈન ઓલ બ્લેક

આ ઓલ બ્લેક આઉટફિટ વિદ પર્લ લેયર બેલ્ટમાં અભિનેત્રીનો કિલર અંદાજ જોઈ શકાય છે

સ્ટાઈલિશ ઈન વેલવેટ ગાઉન

આ રેડ કલર ઈ વેલવેટ ગાઉનમાં અભિનેત્રી ઘણી સ્ટાઈલિશ જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બ્રેકફાસ્ટમાં ખાવ આ વસ્તુઓ, ફટાફટ ઘટશે વજન