ટીવી એક્ટ્રેસ હિના ખાન પોતાની એક્ટિંગ સિવાય ગ્લેમરસ ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે
હિના ખાન વેસ્ટર્ન લુક્સમાં ઘણી જ સિઝલિંગ દેખાય છે
ટીવી અભિનેત્રી હિના ખાન આ બ્લુ ગાઉનમાં ઘણી ગ્લેમરસ લાગી રહી છે
અભિનેત્રી હિના ખાન શિમરી ડ્રેસમાં ઘણી આકર્ષક જોવા મળી રહી છે
ટીવી ક્વીન હિનાએ આ બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસની સાથે કોટ કેરી કર્યો છે
ઓરેન્જ શોર્ટ ડ્રેસમાં હિના ખાન ઘણી ગોર્જિયસ લાગી રહી છે