પલક તિવારીનો આકર્ષક અંદાજ


By Dharmendra Thakur12, Apr 2023 04:54 PMgujaratijagran.com

યંગ એક્ટ્રેસ

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ઇન્ડસ્ટ્રીની યંગ એક્ટ્રેસ છે

ડેબ્યૂ

પલક તિવારી સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી પોતાનું બોલિવૂડ ડેબ્યૂ કરશે

આકર્ષક ફોટોશૂટ

પલકે ઈન્સ્ટાગ્રામ પર રેડ આઉટફિટમાં પોતાના આકર્ષક ફોટોશૂટથી આગ લગાવી દીધી છે

ખૂબસૂરત

અભિનેત્રી ખૂબસૂરતીથી દરેકને ટક્કર આપે છે

બિંદાસ લુક

ડ્રેસ હોય કે પછી મેકઅપ પલક પોતાના દરેક લુકમાં બિંદાસ દેખાય છે

ઈન્ડિયન લુક

વેસ્ટર્નની સાથે અભિનેત્રી પોતાના ઈન્ડિયન લુકમાં પણ કમાલ જોવા મળે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

પૂજા હેગડેના આ સાડી લુક્સથી નહીં હટે નજર