બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે પોતાની સ્ટાઈલિશ ફેશન સેન્સથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે
બ્લૂ બોર્ડર વાળી યેલો કલરની આ સ્લિક સાડીમાં પૂજા હેગડે ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
આ ઓરેન્જ કલરની સાડીમાં ગળામાં નેકલેસ અને કાનમાં ઝુમકા પહેરેલી ઘણી સુંદર લાગી રહી છે
રેડ કલરની રફલ સાડી અને ડીપ નેક બેકલેસ બ્લાઉઝમાં એક્ટ્રેસ કાતિલાના લાગી રહી છે
ક્રીમ કલરની આ સ્લિક સાડી અને વિદ સ્લીવ હાઈ નેક બ્લાઉઝમાં પૂજા સિંપલ લુકમાં કમાલ લાગી રહી છે
ઓરેન્જ કલરની રફલ સાડી અને સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે