જ્યારે મૌની રોયે કર્વી ફિગર ફ્લોન્ટ કરી ધડકાવ્યા દિલ


By Dharmendra Thakur11, Apr 2023 06:21 PMgujaratijagran.com

શાનદાર અભિનેત્રી

મૌની રોયએ ટીવીથી ફિલ્મો સુધી શાનદાર સફર પાર કરીને પોતાના લુક અને અભિનયથી લાખો લોકોના દિલ જીત્યા છે

સિઝલિંગ અને આકર્ષક

અભિનેત્રી પોતાની સિઝલિંગ અને આકર્ષક અદાઓથી સોશિયલ મીડિયા પર રાજ કરે છે

કર્વી ફિગર

મૌનીની ફિટનેસ કમાલની છે. અભિનેત્રી હંમેશા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે

શિમરી ગાઉન

અભિનેત્રી આ શિમરી હાઈ સ્લિટ બેકલેસ ગાઉનમાં પોતાના કર્વી ફિગરથી ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે

એવોર્ડ ફંક્શન

મૌની હાલમાં જ એક એવોર્ડ ફંક્શનમાં પિંક અને વ્હાઈટ કોમ્બિનેશન બોડીકોન ગાઉનમાં જોવા મળી હતી

પરફેક્ટ ફિગર

આ ઓરેન્જ કલરના ઓફ શોલ્ડર ગાઉનમાં તમે મૌનીનું પરફેક્ટ ફિગર જોઈ શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ સમરમાં ટ્રાય કરો પૂજા હેગડેના ટ્રેન્ડી આઉટફિટ