આ સમરમાં ટ્રાય કરો પૂજા હેગડેના ટ્રેન્ડી આઉટફિટ


By Gujarati Jagran11, Apr 2023 04:27 PMgujaratijagran.com

પૂજા હેડગેની દરેક અદાના ફેન્સ દીવાના છે

સલમાન ખાનની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી જાનમાં મુખ્ય અભિનેત્રી છે

પૂજા માટે ભાષા અવરોધ નથી, તે આજે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લિસ્ટ-A એક્ટ્રેસ છે

ગરમીમાં તમે પૂજાના આ ટ્રેન્ડિંગ લુક્સ ટ્રાય કરી શકો છો

યલો કલરના ડ્રેસમાં પૂજાએ ફેન્સનું મનમોહી લીધું છે

અભિનેત્રીનો આ લુક બહુ જ એટ્રેક્ટિવ લાગી રહ્યો છે

સમરમાં તમે પૂજાની જેમ ફ્લાવર પ્રિન્ટ ડ્રેસ પહેરી શકો છો

શહેનાઝ ગિલના હોટ અવતારે જીત્યું ઇન્ટરનેટનું દિલ