શહેનાઝ ગિલના હોટ અવતારે જીત્યું ઇન્ટરનેટનું દિલ


By Gujarati Jagran11, Apr 2023 04:12 PMgujaratijagran.com

બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ પોતાના લુક્સને લીધે ચર્ચામાં રહે છે

શહેનાઝ ગિલનો હોટ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

શહેનાઝ સોશિયલ મીડિયા પર અવારનવાર ફોટોઝ પોસ્ટ કરે છે

શહેનાઝનું વેઇટ લોસ ટ્રાન્સફોર્મેશન બધા માટે ઇન્સ્પિરેશન છે

શહેનાઝનો આ પાર્ટી લુક તમે પણ ટ્રાય કરી શકો છો

ફેન્સને શહેનાઝનો આ અંદાજ બહુ જ પસંદ આવી રહ્યો છે

શહેનાઝના ઇન્સ્ટાગ્રામ પર 14 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

બબીતા જેઠાલાલને કેમ ભેટ પડી?