હિના ખાન આ લહેંગા બ્લાઉઝમાં ધડકાવે છે દિલ


By Dharmendra Thakur02, Apr 2023 03:18 PMgujaratijagran.com

ટીવીની અક્ષરા

ટીવીની 'અક્ષરા' બનીને અભિનેત્રી હિના ખાને ઘર-ઘરમાં પોતાની ઓળખાણ બનાવી છે

ઈન્ટરનેટ સેન્સેશન

હિના ખાન સોશિયલ મીડિયા પર પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે

ઈન્ડિયન/વેસ્ટર્ન

ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન અભિનેત્રીનો દરેક લુક શાનદાર હોય છે

લાઈમલાઈટ

હાલમાં જ ટાઈમ્સ ફેશન વીક દરમિયાન હિનાએ બ્લેક લહેંગામાં લાઈમલાઈટ લૂંટી હતી

હેવી વર્ક લહેંગા

અભિનેત્રી આ બ્રાઉન કલરના હેવી વર્ક લહેંગામાં ઘણી ગ્લેમરસ જોવા મળી રહી

શાહી લુક

આ પર્પલ કલરના સ્લિવર વર્ક લહેંગામાં માથા પટ્ટી, હેવી કુંદન જ્વેલરીમાં અભિનેત્રી શાહી અંદાજમાં જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

શાહિદ કપૂરની પત્નીની આ આકર્ષક તસવીરોએ ઈન્ટરનેટ પર મચાવ્યો ગદર