શાહિદ અને મીરાની જોડીને ઘણી પસંદ કરવામાં આવી છે
મીરા ફિલ્મ અભિનેત્રી ન હોવા છતાં તેની ફેન ફોલોઈંગ ઘણી જબરદસ્ત છે
સોશિયલ મીડિયા પર મીરા ઘણી એક્ટિવ રહે છે, તેણી દરેક તસવીર ઈન્ટરનેટ પર આવતા જ વાયરલ થઈ જાય છે
મીરા આ તસવીરમાં ઘણી આકર્ષક દેખાઈ રહી છે
મીરા ઘણીવાર પોતાના બિકીની લુકથી ફેન્સને ક્રેઝી બનાવતી રહે છે
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મીરાની આકર્ષક તસવીરો ભરી પડેલી છે