હિરો મોટોકોર્પના ડિસપેચ 15 ટકા વધીને 5.19 લાખ યુનિટ થયું છે. મોટરસાયકલનું વેચાણ 14 ટકા અને સ્કૂટરનું વેચાણ 37 ટકા વધ્યું
આઈસર મોટર્સના મોટરસાયકલનું વેચાણ વધ્યું છે.વાર્ષિક ધોરણે આઈસર મોટર્સના મોટરસાયકલનું વેચાણ વાર્ષિક ધોરણે 7 ટકા વધી 72,235 યુનિટ થયું છે. ઘરેલુ વેચાણ 2 ટકા વધ્યું, નિકાસ 34 ટકા વધી
TVS મોટર્સનું માર્ચ મહિનામાં વાર્ષિક ધોરણે વેચાણ 3 ટકા વધ્યું છે. જ્યારે વિદેશમાં નિકાસની સ્થિતિ નબળી રહી છે.
મારુતિ સુઝુકીના વેચાણ આંકડા એકંદરે સામાન્ય રહ્યા છે, એસ્કોર્ટ્સ કુબોટાનું વેચાણ 2 ટકા જ્યારે નિકાસની બાબતમાં પણ એકંદરે પ્રોત્સાહજનક આંકડા સામે આવ્યા છે