નાગિન ફેમ તેજસ્વી પ્રકાશની એક્ટિંગ ઉપરાંત તે રિઅલ જિંદગીમાં પણ ગ્લેમરસ છે.
ક્રીમ કલરની એમ્બ્રોયડરી સાડી સાથે ડિઝાઈનર બ્લાઉઝમાં તેજસ્વી પ્રકાશ ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.
બ્લેક સાડી લૂક સાથે બ્રાલેટ બ્લાઉઝમાં તેજસ્વી ખૂબ જ હોટ લાગી રહી છે. આવો લૂક તમે પણ પાર્ટી માટે રિક્રિએટ કરી શકો છો.
બ્લેક ડ્રેસમાં તેજસ્વીનો લૂક ખૂબ જ કિલર લાગી રહ્યો છે. સાંજે પાર્ટી માટે આવો લૂક એકદમ પરફેક્ટ છે.
આઇવરી કલરનો લહેંગામાં તેજસ્વી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે વેડિંગ ફંક્શન માટે આ લૂક ટ્રાય કરી શકો છો.
ઓરેન્જ કલરના સ્ટાઇલિશ ડ્રેસમાં તેજસ્વી પ્રકાશ ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહી છે. સિમ્પલ મેકઅપ આ લૂક પર સારો લાગી રહ્યો છે.
પર્પલ કલરની નેટ સાડી સાથે વ્હાઇટ બ્લાઉઝમાં તેજસ્વી ખૂબ જ સુંદર લાગી રહી છે. ગોલ્ડન ચોકર અને વાળમાં ઝૂડે આ લૂક પર સુંદર લાગી રહ્યો છે.
ઓફ વ્હાઇટ હેન્ડ પેઇન્ટેડ સાડી સાથે બ્રાલેટ બ્લાઉઝમાં તેજસ્વી સુંદ લાગી રહી છે. ગ્રીન-વ્હાઇટ સ્ટોર ચોકરની સાથે વાળમાં ઝૂડો અને ગજરો લગાવ્યો છે.