ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ શમા સિકંદર તેની એક્ટિંગને લીધે જાણિતી છે.
શમા આ વ્હાઇટ સાડીમાં સુંદર લાગી રહી છે. તેમણે સિમ્પલ અને સોબર ડીપનેક બ્લાઉઝની સાથે સ્ટાઇલ કરી છે.
આ ઓફ વ્હાઇટ સાડીમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમની આ અદા દરેકને દિવાના બનાવી શકે છે.
આ ટ્રેડિશનલ બ્લેક સાડીમાં શમા ખૂબ જ અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે.
આ સિમ્પલ પિંક સાડીમાં શામાનો સિઝલિંગ લૂક ખૂબ જ દમદાર છે. તેની સાથે સિમ્પલ સ્લીવલેસ બ્લેક બ્લાઉઝ કેરી કર્યું છે.
આ લહેંગામાં શમા સુંદર લાગી રહ છે. તેનો આ લૂક ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે. આ લૂક લગ્ન પ્રસંગમાં ટ્રય કરી શકાય છે.
આ બ્લેક સૂટમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની આ સ્ટાઇલ તમારે પણ ટ્રાય કરવી જોઈએ. તેનો આ સિમ્પલ લૂક ખૂબ જ શાનદાર છે.
શરારા સૂટમાં શમા ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. તેના આ લૂક ફેસ્ટિવ સિઝન માટે પરફેક્ટ છે.