ડાયના પેન્ટીના ટોપ ટ્રેન્ડી લુક્સ
By Gujarati Jagran
01, Apr 2023 04:26 PM
gujaratijagran.com
ડાયના પેન્ટી મોટાભાગે પોતાના ટ્રેન્ડી લુક્સને લીધે ચર્ચામાં રહે છે
અભિનેત્રીની હોટનેસનો કોઈ જવાબ નથી, ફેન્સ તેના બોલ્ડ લુક્સના દીવાના છે
ડાયના ઇન્ટરનેટ પર નિયમિતપણે નવા ફોટોઝ પોસ્ટ કરે છે
આ બ્લેક આઉટફિટમાં એક્ટ્રેસે ફેન્સનું મન મોહી લીધું છે
ડાયનાનો આ દેશી લુક બહુ જ બિન્દાસ છે
ડાયનાનો દરેક લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થાય છે
ડાયના હાલ સોશિયલ મીડિયા સેન્સેશન છે
દેશી લુકમાં જોવા મળ્યો બેબોનો ખુબસુરત અંદાજ
Explore More