દેશી લુકમાં જોવા મળ્યો બેબોનો ખુબસુરત અંદાજ


By Gujarati Jagran01, Apr 2023 04:01 PMgujaratijagran.com

કરીના કપૂર જ્યાં પણ જાય છે, છવાઈ જાય છે

કરીના કપૂરની સ્ટાઇલ સ્ટેટમેન્ટના ફેન્સ દીવાના છે

કરીનાનો આ લુક ખુબ જ વાયરલ થયો છે

બ્લેક કલરના આઉટફિટમાં કરીનાએ ફેન્સના મન મોહી લીધા છે

પિન્ક સાડીમાં એક્ટ્રેસનો આ અંદાજ બહુ જ સુંદર છે

કરીના કપૂરનો આ સાડી લુક લગ્ન માટે પરફેક્ટ છે

કરીના પાસે દરેક પ્રકારના આઉટફિટનું શાનદાર કલેક્શન છે

આલિયા ભટ્ટના ઓફ શોલ્ડર બ્લાઉઝમાં કાતિલાના લુક