આલિયા ભટ્ટે હાલમાં જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ ઈવેન્ટમાં પોતાના લુકથી બધાને ચોંકાવી દીધા હતા
અભિનેત્રીની ચમચમાતી સાડી, ઓફ શોલ્ડર બ્લાઉઝ, બન હેયર સ્ટાઈલ, હેવી નેકપીસ કાતિલાના લુક આપી રહી છે
આલિયા ઘણીવાર પોતાના દેશી લુકથી બવાલ મચાવતી જોવા મળે છે
આલિયા ઈન્ડિયન લુકમાં સાદગી ભરેલી અદાઓથી ફેન્સના દિલને ઘાયલ કરી દે છે
અભિનેત્રીનો એથનિક લુક ફેન્સને ઘણો ગમે છે
આલિયાના ઈન્ડિયન અને વેસ્ટર્ન બંને જ લુક પર ફેન્સ ફિદા છે