બોલિવૂડની બ્યૂટીફુલ અને ફેમસ અભિનેત્રી જાહ્નવી કપૂરની અદાઓના દીવાના દરેક જગ્યાએ છે
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ ઈવેન્ટમાં જાહ્નવી કપૂરે ઘણો ખૂબસૂરત લહેંગો કેરી કર્યો છે
જાહ્નવી કપૂરના લહેંગા કલેક્શન ઘણા શાનદાર છે. આ સિલ્વર લહેંગામાં અભિનેત્રી હુસ્નની મલ્લિકા લાગી રહી છે
જો તમને હેવી વર્ક લહેંગા પસંદ છે તો અભિનેત્રીનો આ લહેંગા લુક જરૂરથી ટ્રાય કરો
રેડ કલરના આ લહેંગામાં જાહ્નવી કપૂરે પોતાના લુકથી બધાને દીવાનો બનાવી દીધો છે
જાહ્નવી કપૂરના આ મલ્ટી કલર લહેંગા લુકને તમે ટ્રાય કરી શકો છો