સાઉથ એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણને ટ્રેડિશનલ લુકમાં લૂંટી મહેફિલ, જુઓ તસવીરો


By Sanket Parekh01, Apr 2023 02:17 PMgujaratijagran.com

ત્રિશા કૃષ્ણન

સાઉથ એક્ટ્રેસ ત્રિશા કૃષ્ણન પોતાના ટ્રેડિશનલ લુક્સને લઈને ચર્ચામાં રહે છે. સાડી લુક્સ હોય કે શૂટ એક્ટ્રેસ પાસે તેનું શાનદાર કલેક્શન છે

પોન્નિયિન સેલ્વન

પોન્નિયિન સેલ્વન 2નું ટ્રેલર લૉન્ચ થઈ ચૂક્યું છે. આ ફિલ્મનો પ્રથમ પાર્ટ 2022માં રિલીઝ થયો હતો. ટૂંક સમયમાં આ ફિલ્મનો બીજો પાર્ટ પણ આવી રહ્યો છે

ટ્રેડિશનલ લુક્સ

ત્રિશા કૃષ્ણન પોતાના સિમ્પલ અને સોબર લુકથી સૌ કોઈનું દિલ જીતી રહી છે

સાડી લુક્સ

આ યેલો કલરની સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ત્રિશા કૃષ્ણન નેચરલ બ્યૂટીનું ઉત્તમ ઉદાહરણ છે

સૂટ લુક

જો તમે પણ ત્રિશાની જેમ તમારા લુકને એટ્રેક્ટિવ બનાવવા ઈચ્છો છો તો એક્ટ્રેસના સૂટ લુકથી ઈન્સ્પિરેશન લઈ શકો છો

બ્યૂટીફૂલ ડિઝાઈન

સિમ્પલ એન્ડ સોબર લુક સાથે એક્ટ્રેસે રુબીનો નેકલેસ કેરી કર્યો છે. એક્ટ્રેસનો આ લુક લોકોને પસંદ પડી રહ્યો છે

વ્હાઈટ સાડી

જો આપને વ્હાઈટ કલર પસંદ છે, તો તમે એક્ટ્રેસના આ સાડી લુકને ટ્રાય કરો, જે ગરમી માટે એકદમ પરફેક્ટ છે

ઈન્સ્પિરેશન

ત્રિશા કૃષ્ણનના દરેક આઉટફિટથી આ ઈન્સ્પિરેશન લઈ શકો છો. જે આપના લુકને ડિફરન્ટ બનાવી શકે છે.

TMC સાંસદ નૂસરત જહાંની બોલ્ડ તસવીરોએ મચાવ્યો કહેર, See Pics