TMC સાંસદ નૂસરત જહાંની બોલ્ડ તસવીરોએ મચાવ્યો કહેર, See Pics


By Sanket Parekh01, Apr 2023 02:06 PMgujaratijagran.com

સાંસદ નૂસરત જહાં

પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસ સાંસદ નૂસરત જહાં રાજકારણી હોવાની સાથે-સાથે લોકપ્રિય બંગાળી એક્ટ્રેસ પણ છે

બોલ્ડ ઈમેજ

એક્ટિંગ ઉપરાંત નૂસરત જહાં પોતાની બોલ્ડ ઈમેજને લઈને પણ ચર્ચામાં રહે છે.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયામાં નૂસરત જહાં ખૂબ જ એક્ટિવ રહે છે. તેની દરેક તસવીર ઈન્ટરનેટ પર આવતા જ વાયરલ થવા લાગે છે

ફેન્સ ફિદા

નૂસરત જહાંની દરેક તસવીરો પર ફેન્સ ફિદા થતાં રહે છે.

બિકિની લુક

નૂસરત જહાંએ પોતાની હોટ બિકિની લુકથી પણ લોકોને ઘાયલ કર્યાં છે.

પર્સનલ લાઈફ

નૂસરત જહાં રાજનીતિ, પ્રોફેશનલ લાઈફ કરતાં વધારે પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે

ફરવાની શોખીન

નૂસરત જહાં ફરવાની શોખીન છે. તે અવારનવાર મિત્રો સાથે વેકેશન ઈન્જૉય કરતી જોઈ શકાય છે

ફૉલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર નૂસરત જહાંના 3 મિલિયન ફૉલોઅર્સ છે.

બિકિનીમાં સ્ટાઈલિશ લુક મેળવવા જ્હાનવી કપૂરને કરો ફૉલો, જોનારાની નજર નહીં હટે