બિકિનીમાં સ્ટાઈલિશ લુક મેળવવા જ્હાનવી કપૂરને કરો ફૉલો, જોનારાની નજર નહીં હટે


By Sanket Parekh01, Apr 2023 01:52 PMgujaratijagran.com

જ્હાનવી કપૂર

જ્હાનવી કપૂર બૉલિવૂડના ફેમસ સ્ટાર કિડ્સ પૈકીની એક છે

સોશિયલ મીડિયામાં એક્ટિવ

જ્હાનવી કપૂર એક્ટિંગની સાથે-સાથે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે

ડેબ્યૂ ફિલ્મ

જ્હાનવીએ 'ધડક' ફિલ્મથી બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.

બોલ્ડનેસ

એક્ટિંગ ઉપરાંત જ્હાનવી કપૂર પોતાની બોલ્ડ અદાઓના કારણે ચર્ચામાં રહે છે.

બિકિની લુક

જ્હાનવી કપૂર અવારનવાર પોતાના બિકિની લુક્સથી ફેન્સને ક્રેઝી કરતી રહે છે

ઈન્સ્ટાગ્રામ

એક્ટ્રેસનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હૉટ તસવીરોથી ભરાયેલું છે

ફરવાની શોખીન

જ્હાનવી કપૂર ફરવાની શોખીન છે. તે અવારનવાર મિત્રો સાથે વેકેશન ઈન્જૉય કરતી રહે છે

ફૉલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર જ્હાનવીના 21 મિલિયન ફૉલોઅર્સ છે.

ઈન્ટીમેટ સીન શૂટ કરતાં ભાન ભૂલ્યા આ એક્ટર્સ, ડિરેક્ટરના કટ કહેવા છતાં અટક્યા નહીં