ફિલ્મ 'પ્રેમ ધરમ'માં વિનોદ ખન્ના ડિમ્પલ કાપડિયા સાથે રોમેન્ટિક સીન કરતાં એટલા ખોવાઈ ગયા હતા કે, ડિરેક્ટરે કટ કહ્યું હોવા છતાં અટક્યા નહતા.
વિનોદ ખન્ના ડિમ્પલ કાપડિયા સાથે જ નહીં, પરંતુ 'દયાવાન' ફિલ્મના શૂટિંગ સમયે માધુરી દીક્ષિત સાથે પણ બેકાબૂ બની ચૂક્યાં છે
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'રામલીલા'ના સેટ પર જ દીપિકા અને રણવીરની પ્રેમ કહાની શરૂ થઈ હતી. જો કે કિસિંગ સીન શૂટ કરતી વખતે કેમેરા સામે જ બન્ને એકબીજામાં ખોવાઈ ગયા હતા
'ફ્લાઈંગ જાટ'ના શૂટિંગ દરમિયાન ટાઈગર શ્રોફ અને જેકલિન કિસ કરવામાં એવા ખોવાઈ ગયા હતા કે, તેમને ખ્યાલ જ નહતો ડિરેક્ટરે કટ કહી દીધુ છે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચે પણ કંઈક આવું જ જોવા મળ્યુ, જ્યારે કિસિંગ સીન શૂટ કરતાં સમયે તે બન્ને એકબીજામાં ખોવાઈ ગયા.
માધુરી દીક્ષિત સાથે બોલ્ડ સીન શૂટ કરતાં સમયે ફિલ્મોના જાણીતા વિલન રંજીત ભૂલી ગયા હતા કે, તેમની આસપાસ અનેક કેમેરા ગોઠવેલા છે
રણબીર કપૂર દીપિકા પાદૂકોણે જ નહીં, પરંતુ એવલિન શર્મા સાથે કોજી સીન શૂટ કરતાં એટલો ડૂબી ગયો હતો કે, ભૂલી ગયો કે ડિરેક્ટરે કટ કહી દીધુ છે
ગોલ્ડ મેડલના શૂટિંગ સમયે પ્રેમનાથ ઈન્ટીમેટ સીન શૂટ કરતા સમયે એટલા ડૂબી ગયા હતા કટ થતાં જ એક્ટ્રેસને પરાણે પોતાને છોડાવીને દૂર જતી રહેવું પડ્યું હતુ.