હિના ખાનના ટોપ પાર્ટી લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-07, 17:54 ISTgujaratijagran.com

ટીવી અભિનેત્રી

હિના ખાન ટીવી ઈન્ડસ્ટ્રીની શાનદાર અભિનેત્રી છે

ઈન્ટરનેટ સેન્સેશન

હિના ખાન પોતાના લુકને લઈને ઈન્ટરનેટ સેન્સેશન બની રહે છે

બોડી હગિંગ

હિના ખાનની આ ડાર્ક બ્લૂ કલરની બોડી હગિંગ ડ્રેસ તમે પાર્ટીમાં ટ્રાય કરી શકો છો

ડીપનેક ગાઉન

અભિનેત્રીનો આ ડીપનેક ગાઉન લુક કોકટેલ પાર્ટી માટે બેસ્ટ રહેશે

ટ્રાન્સપેરન્ટ ડ્રેસ

ડિફરેન્ટ અને આકર્ષક લુક માટે અભિનેત્રીનો આ ટ્રાન્સપેરેન્ટ ડ્રેસ ટ્રાય કરી શકાય છે

જંપ સૂટ

પાર્ટીઝ માટે અભિનેત્રીનો આ શિમરી જંપ સૂટ અને ગ્લોસી મેકઅપ બેસ્ટ રહેશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

લાંબી બેટરી અને દમદાર સાઉન્ડવાળા OnePlusના સૌથી સસ્તા ઇયરબડ્સ