હિના ખાનના કોકટેલ પાર્ટી ડ્રેસિસ લુક


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-06, 18:10 ISTgujaratijagran.com

લુક્સના જલવા

હિના ખાનના લુક્સના જલવા સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે

ડીપનેક ગાઉન

હાલમાં જ અભિનેત્રીએ આ ડીપનેક ગાઉનમાં ગ્લેમરસ લુક શેર કર્યો હતો

બેક ઓપન

હિનાનો આ બેક ઓપન ગાઉન કોકટેલ પાર્ટી માટે બેસ્ટ રહેશે

હાઈ સ્લિટ

નાઈટ પાર્ટીઝ માટે અભિનેત્રીનો આ હાઈ સ્લિટ ગાઉન લુક પરફેક્ટ છે

શિમરી ડ્રેસ

અભિનેત્રીનો આ શિમરી બેકલેસ ડ્રેસ ગ્લોસી મેકઅપ લુક પાર્ટી માટે પરફેક્ટ રહેશે

બોડીકોન ગાઉન

પાર્ટીમાં ડિફરન્ટ લુક માટે હિના ખાનનો આ બોડીકોન ડ્રેસ કેરી કરી શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અભિનેત્રી મૌની રોયના આ લુક્સ છે ઘણા ગ્લેમરસ