દેવોલિના ભટ્ટાચાર્જીએ સોશિયલ મીડિયા પર પોતાની ગુજરાતની યાદોને ફેન્સ સાથે શેર કરી છે
એક્ટ્રેસ તાજેતરમાં જ પોતાના ગુજરાત વેકેશનથી પરત ફરી છે અને એ પળોને યાદ કરી રહી છે
એક્ટ્રેસ દેવોલિનાએ ગુજરાતમાં રણોત્સવનો આનંદ માણ્યો છે
એક્ટ્રેસે ગુજરાત વેકેશનની તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, હું રણોત્સવને મિસ કરી રહી છું
એક્ટ્રેસને ફરવાનો ખૂબ જ શોખ છે. તે અવારનવાર વેકેશનનો પ્લાન કરતી રહે છે અને તેના ફોટા પણ શેર કરે છે
એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહે છે.