રકૂલપ્રીત સિંહ ઓરેન્જ બોડી કોન ડ્રેસમાં બહુ જ ગ્લેમરસ દેખાઈ


By 03, Feb 2023 03:26 PMgujaratijagran.com

રકૂલપ્રીત સિંહનો દરેક લુક ઘણો ગ્લેમરસ અને સ્ટાઈલિશ હોય છે

રફૂલે સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટોઝ શેર કર્યા છે, જેમાં તે બહુ ખુબસુરત લાગી રહી

લેટેસ્ટ ફોટોઝમાં એક્ટ્રેસે ઓરેન્જ કલરનો બોડી કોન ડ્રેસ પહેર્યો છે

રકૂલની મનમોહક અદાના બધા દીવાના છે

રકૂલનું આ આઉટફિટ દરેક આઉટફિટ માટે પરફેક્ટ છે

રકૂલની ફેન્સ સેન્સ કમાલની છે, અભિનેત્રીનો દરેક લુક બધાને ગમે છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ RAKUL PREET SINGH

રિયા ચક્રવર્તીએ શેર કર્યા ક્યૂટ કેન્ડિડ ફોટોઝ