રિયા ચક્રવર્તીએ શેર કર્યા ક્યૂટ કેન્ડિડ ફોટોઝ
By
03, Feb 2023 02:55 PM
gujaratijagran.com
રિયાએ સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કર્યા છે, જે ફેન્સને બહુ પસંદ આવી રહ્યા છે
રિયાએ પોતાના કેન્ડિડ ફોટોઝ શેર કર્યા છે, આ સનકિસ્ડ ફોટો ફેનને સૌથી વધુ ગમ્યો છે
રિયા પોતાની ફિટનેસનું બહુ ધ્યાન રાખે છે, અહીં તે પોતાના એબ્સ ફ્લોન્ટ કરી રહી છે
રિયાની મનમોહક અદાના બધા દીવાના છે
રિયા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે
રિયાના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે
ALL PHOTO CREDIT: INSTAGRAM/ RHEA CHAKRABORTY
Hansika Motwaniએ ફ્રીલ ડ્રેસમાં આપ્યા ક્યૂટ પોઝ
Explore More