હંસિકા મોટવાણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણિતી એક્ટ્રેસમાંથી એક છે.
સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. જેમાં તે સુંદર લાગી રહી છે.
લેટેસ્ટ ફોટોમાં એક્ટ્રેસ ફ્લાવર પ્રિન્ટેડ ફ્રીલ ડ્રેસ કેરી કર્યો છે.
બ્યૂટિફુલ આઉટફિટમાં હંસિકા મોટવાણી ક્યૂટ પોઝ આપી રહી છે.
હંસિકા મોટવાણીની ક્યૂટનેસ લોકોને ખૂબ જ પસંદ છે. એક્ટ્રેસનો દરેક લૂક ખૂબ જ એટ્રેક્ટિવ અને ઓસમ હોય છે.
10 ફેબ્રુઆરીએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર એક્ટ્રેસે લગ્નની એક સિરીઝમાં જોવા મળશે.