શ્વેતા તિવારી તેની ફિટનેસને લીધે ચર્ચામાં રહે છે.
સોશિયલ મીડિયા પર શ્વેતા તિવારીનો લેટેસ્ટ લૂક સામે આવ્યો છે. ડીપ નેક આઉટફિટમાં એક્ટ્રેસ સુંદર લાગે છે.
શ્વેતા તિવારી તેની ફિટનેસને મેન્ટેન કરી છે. એક્ટ્રેસ જોઈને કોઈ એવું કહી શકે નહીં કે, તે 42 વર્ષની છે.
42ની ઉંમરે શ્વેતા તિવારી દરેકનું દિલ જીતી લે છે. તેનો દરેક લૂક ખૂબ જ એટ્રેક્ટિવ હોય છે.
વર્ષ 2001માં આવેલી સ્ટાર પ્લસની સિરિયલ કસોટી જિંદગીથી એક્ટ્રેસ ઘરે-ઘરે જાણિતી થઈ છે.
અત્યારે શ્વેતા તિવારી સ્ટાર પ્લસની સિરિયલ અપરાજિતામાં જોવા મળી રહી છે.