શમિતા તસવીરમાં ગ્રીન કલરના થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સ્ટનિંગ લુક આપતી જોઈ શકાય છે
ધી ટેનેન્ટ એક્ટ્રેસની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ એટ્રેક્ટિવ છે. તસવીરમાં ગોલ્ડન કલરની સેલ્વિન ડ્રેસમાં ધૂમ મચાવી રહી છે
બિગ બૉસ 15ની કન્ટેસ્ટન્ટ આ તસવીરમાં વન શૉલ્ડર મિની ડ્રેસ પહેરીને સિજલિંગ અદાઓમાં પોઝ આપી રહી છે
ડીવા દરેક લુકમાં પોતાના લુક્સમાં ફેન્સને ઈમ્પ્રેસ કરી રહી છે. ફોટોમાં બ્લેક કલરના પ્રિન્ટેડ પેન્ટ શર્ટમાં વ્હાઈટ બૂટ પહેરીને સુંદર લાગી રહી છે
મોહબતે ફેઈમ એક્ટ્રેસ અવારનવાર ગ્લેમરસ અને ગોર્જિયસ લુક આપતી જોઈ શકાય છે
એક્ટ્રેસ બ્લેક કલરના પ્રિન્ટેડ ડ્રેસમાં હટકે અદાઓ આપતા કાતિલ લાગી રહી છે
શમિતા 10 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહેલી ધી ટેનેન્ટમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં ઋદ્રાક્ષ જયસ્વાલ, અતુલ શ્રીવાસ્તવ અને હર્ષ માયર પણ છે.