સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ ઈન્સ્ટાગ્રામ પર પિન્ક શરારા સૂટમાં સિમ્પલ લુકમાં તસવીરો શેર કરી છે
અભિનેત્રી આ શરારા સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
ડીવાનો ઈન્ડિયન આઉટફિટ કલેક્શન શાનદાર છે. જેની ઝલક આપ તેના ઈન્સ્ટા એકાઉન્ટમાં જોઈ શકો છો
રશ્મિકાએ આ ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં પોતાનો કિલરલુક ફોટોશૂટ કરાવ્યું હતુ
એક્ટ્રેસ સાડી લુકમાં પણ એકદામ શાનદાર લાગી રહી છે
તાજેતરમાં જ OTT પ્લેટફોર્મ પર રશ્મિકા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે