વિશ્વના 7 સૌથી નાના દેશ
By
02, Feb 2023 03:54 PM
gujaratijagran.com
વિશ્વના સૌથી ચર્ચિત અને મોટા દેશો વિશે તો બધા જાણે છે, પણ જો તમે સૌથી નાના દેશો
યુરોપ મહાદ્વીપમાં આવેલું છે વેટિકન સીટી, તેનો સમાવેશ વર્લ્ડના સૌથી નાના અને સુંદ
ફ્રાન્સ અને ઇટાલી પાસે આવેલા મોનૈકોને દુનિયાનું બીજું સૌથી નાનું દેશ માનવામાં આવ
પ્રશાંત મહાસાગરમાં સ્થિત નૌરૂ સુંદર અને નાનું દેશ છે. 2016માં અહીં વસ્તી 13 હજાર
પ્રશાંત મહાસાગરમાં સ્થિત તુવાલુ દુનિયાનું ચોથું સૌથી નાનું શહેર છે.
યુરોપના સૌથી પ્રાચીન શહેરોમાંથી એક સૈન મેરિનો વિશ્વનું પાંચમું સૌથી નાનું દેશ મા
યુરોપના પશ્ચિમમાં આવેલું લિક્ટનસ્ટીન વિશ્વનું છઠ્ઠું સૌથી નાનું દેશ છે. આ સ્વિત્
એટલાન્ટિકા મહાસાગરનું દેશ માર્શલ આઇલેન્ડ વિશ્વનું સૌથી સાતમું સૌથી નાનું દેશ છે.
જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો શેર જરૂર કરશો.
બ્લેક સૂટમાં Parineeti Chopraનો શાનદાર ફોર્મલ લુક
Explore More