બ્લેક સૂટમાં Parineeti Chopraનો શાનદાર ફોર્મલ લુક


By 02, Feb 2023 03:11 PMgujaratijagran.com

જો તમે જોબ કરતા હોવ અને ફોર્મલ લુક અપનાવા માગતા હોવ તો આ લુક તમારા માટે ઇન્સ્પિર

પરિણીતીએ વ્હાઇટ શર્ટ, બ્લેક કોર્ટ અને પેન્ટ સાથે બ્લેક ટાઈ પણ પહેરી છે.

વિન્ટરમાં આ લુક સાથે તમે લોન્ગ કોર્ટ પણ કેરી કરી શકો છો.

પરિણીતીનો આ લુક મીટિંગ માટે એકદમ પરફેક્ટ છે.

એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અભિનેત્રીને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે.

ALL PHOTO CREDIT: INSTAGRAM/ PARINEETI CHOPRA

Samantha Ruth Prabhuની ખૂબસૂરત તસવીરોથી નહિ હટે નજર