Samantha Ruth Prabhuની ખૂબસૂરત તસવીરોથી નહિ હટે નજર


By Dharmendra Thakur02, Feb 2023 01:30 PMgujaratijagran.com

શાકુંતલમ

સામંથા રૂથ પ્રભુનો આ લુક તેની આગામી ફિલ્મ શાકુંતલમનો છે. અભિનેત્રી આ લુકમાં ઘણી ખૂબસૂરત દેખાઇ રહી છે

ટ્રેડિશનલ લુક

સામંથા રૂથ પ્રભુ આ વ્હાઇટ સાડીમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

આકર્ષક લુક

સામંથા રૂથ પ્રભુ આ તસવીરમાં ક્વીન લાગી રહી છે

સાદગી ભર્યો અંદાજ

અભિનેત્રી આ તસવીરમાં સાડી પહેરેલી ઘણા સાદગી ભર્યા અંદાજમાં જોવા મળી રહી છે

સાઉથ અભિનેત્રી

સામંથા રૂથ પ્રભુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી છે

વર્ક ફ્રન્ટ

સામંથા રૂથ પ્રભુ હાલમાં જ ફિલ્મ 'યશોદા'માં જોવા મળી હતી. સામંથાની અપકમિંગ ફિલ્મ 'શાકુંતલમ' છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ SAMANTHA RUTH PRABHU

પૂજા હેગડેએ શિમરી લહેંગા ડીપનેક ચોળી પહેરીને બતાવી કાતિલાના અદાઓ