એક્ટ્રેસ પૂજા હેગડેએ ઇન્સ્ટાગ્રામ પર વાઇન કલરના શિમરી લહેંગામાં પોતાનો બ્યુટીફુલ લુક શેર કર્યો છે
આ ગોર્જિયસ લહેંગામાં એક્ટ્રેસની કાતિલાના અદાઓ ફેન્સના દિલોની ધડકનો વધારી રહી છે
એક્ટ્રેસનો આ લુક તમે વેડિંગ સીઝનમાં ટ્રાય કરી શકો છો
હાલમાં જ એક્ટ્રેસે પોતાના ભાઈના લગ્નમાં આ સાઉથ ઇન્ડિયન લુક કેરી કર્યો હતો
એક્ટ્રેસ કાંજીવરમ સાડીમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
પૂજા હેગડે પોતાના અભિનયની સાથે ખૂબસૂરતીના કારણે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે