સ્ટાર પ્લસના ફેમસ શો સાથ નિભાના સાથિયાની ગોપી વહુને તો તમે જાણતા જ હશો. અભિનેત્રીએ ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવી છે
ગોપી વહુથી ફેમસ અભિનેત્રીનું નામ જીયા માણેક છે, અભિનેત્રી હંમેશા પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે
ટીવીની વહુ રિયલ લાઈફમાં ઘણી ગ્લેમરસ અને આકર્ષક છે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે
ક્યૂટનેસના મામલે પણ જીયા ઘણી ફેમસ છે, અભિનેત્રીની ક્યૂટનેસના લોકો દીવાના છે
સોશિયલ મીડિયા પર જીયા ઘણી પોપ્યુલર છે. અભિનેત્રીની ફેન ફોલોઈંગ કોઈનાથી ઓછી નથી
સાડી લુક્સ હોય કે પછી વેસ્ટર્ન લુક ટીવીની આ અભિનેત્રી દરેક આઉટફિટમાં ઘણી ખૂબસૂરત લાગે છે